કોન્સોલિડેટેડ ક્રેડિટ / ડેબિટ નોટ અમને એક વિશાળ રાહત અપાવશે : નાના વેપારીઓ એવું કહે છે.

Debit/Credit Note,GST, business, invoicing

હાલમાં, રજિસ્ટર્ડ વેપારી દ્વારા જારી કરાયેલી ક્રેડિટ / ડેબિટ નોટ ઇન્વોવિસ મુજબ રજૂ કરવી જોઈએ, જે વેપારીઓ માટે અત્યંત અવ્યવહારુ છે જેમને એક બીજા સાથે એક સામાન્ય બિલ વ્યવહાર થી ધંધો ચાલે  છે. આડકતરી રીતે તે ટૅક્સપેયર માટે બોજ જ વધારે છે, ખાસ કરીને ઍવા લોકો જે ખાતા બનાવવા કે જાળવવા પેન અને કાગળ નો ઉપયોગ કરતા હોય છે.

માટે  જ સંસદ મા  દરખાસ્ત કરવામાં આવી છે  એકીકૃત ક્રેડિટ / ડેબિટ નોટ ની ફાળવણી કરવાની પરવાનગી આપે જે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોની સાથે સંલગ્ન હોય.

  • આ સુધારો રજિસ્ટર્ડ વેપારીને કરદાતાઓ માટેના બોજને ઘટાડવા માટે વ્યક્તિગત ઇન્વૉઇસેસને જોડ્યા વગર ફાઇનાન્શિયલ વર્ષમાં રજૂ કરાયેલા બહુવિધ ઇન્વૉઇસેસના સંદર્ભમાં એકત્રિત ક્રેડિટ / ડેબિટ નોટ્સ રજૂ કરવાની મંજૂરી આપે છે.
  • આ સુધારો કરદાતા માટે મૈત્રીપૂર્ણ છે અને વધુ રાહત લાવશે તેવી  અપેક્ષા છે.
  • પ્રસ્તાવિત સુધારાને સંસદીય મંજૂરી અને રાજ્ય વિધાનસભા મંજૂરીની જરૂર પડશે.

મોટા પાયે વેપારીઓને લાભ થશે અને બિનજરૂરી ટેક્સના બોજથી રાહત મળશે, આ સાથે સંકલિત ડેબિટ / ક્રેડિટ નોટની દરખાસ્ત સ્વીકારવામાં આવે છે, ત્યારે વ્યાપાર જેવા  ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવા માટે વેપારીઓને હંમેશા ભલામણ કરવામાં આવે છે. વ્યાપાર સાથે,  સરળતાથી વેચાણ વ્યવહારોનું સંચાલન કરી શકે છે જેમાં ઇન્વૉઇસ-મુજબની ક્રેડિટ / ડેબિટ નોટ અથવા કોન્સોલિડેટેડ ક્રેડિટ નોટ કે ડેબિટ નોટ મેળવવી માઉસ ની ઍક ક્લિક માત્ર થી સરળતાથી મેળવી શકાય છે. વ્યાપાર ને  ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

હેપી વ્યાપારીંગ!!!Accounting software, GST compatible accounting software, Vyapar, Invoicing software

You May Also Like

Leave a Reply