ટેક્સ રેટ માં ઘટાડો કે છૂટ : અહીં એવી વસ્તુઓ ની એક યાદી આપવામાં આવી છે જે બહુ સસ્તી થઇ ગઈ છે.

GST, Vyapar, business, tax, price

GST થી મુક્ત (શૂન્ય /ઝીરો ટેક્સ રેટ )

 1. સેનેટરી પેડ્સ
 2. પથ્થર, માર્બલ તથા લાકડી થી બનેલ દેવી/ દેવતા ની મૂર્તિ
 3. રાખડી વગર કોઈ કિંમતી ધાતુમાંથી બનાવેલ
 4. સાવરણી ની બનાવટ માં વપરાતો કાચો માલ કે સામગ્રી
 5. આરબીઆઈ (RBI) તેમજ સરકાર દ્વારા બહાર પાડેલ સ્મારક સિક્કા
 6. સાલ ના પાંદડા
 1. પૉસ્ચરાઇઝ્ડ દૂધ  

12% થી 5 % સુધી

 1. હાથ થી બનાવેલ (હેન્ડલૂમ) દરી
 2. ફર્ટિલાઇઝર ગ્રેડ ફૉસફોરિક એસિડ

28 % થી 18 % સુધી

 1. લિથિયમ આયર્ન બેટરીસ
 2. વેક્યુમ ક્લીનર્સ
 3. ફૂડ ગ્રાઇન્ડર્સ , મિક્સચર્સ
 1. શેવર્સ , હેર કલીપર્સ
 2. સ્ટોરેજ વોટર હીટર
 1. ઇલેકટ્રીક સ્મૂથીંગ આયર્ન/ ઈસ્ત્રી
 2. વોટરકુલર
 3. આઈસ્ક્રીમ  ફ્રીઝર
 4. રેફ્રિજરેટર
 5. હેન્ડ ડ્રાયર્સ
 1. કોસ્મેટિક્સ
 2. અત્તર/ પરફ્યુમ
 1. સેન્ટ્સ
 2. પેઇન્ટ
 3. વર્નિશિસ

હવે દરેક ટેક્સપેયર ને ઘણી રાહત મળી છે. આપણે આશા રાખીએ છે કે આગળ પણ આવા નિર્ણયો આવતા રહે.

હેપી વ્યાપારીંગ !!!Accounting software, GST compatible accounting software, Vyapar, Invoicing software

You May Also Like

Leave a Reply