તમે હવે તમારી GST રીટર્ન વિશે ની માહિતી મેળવી શકો છો

Business accounting, GSTR , tax returns

ટેક્સ રિટર્ન, વ્યવસાયિક, બિઝનેસ એકાઉન્ટિંગ , એકાઉન્ટિંગ સોફ્ટવેર

હવે કરદાતાઓ એ GSTN  પોર્ટલ પર ફાઈલ કરેલ રીટર્ન વિશે ની માહિતી  જોઈ શકે છે, કેવી રીતે તે અહીં જણાવવામાં આવ્યું છે.

  1.      https://www.gst.gov.in/ URL ને ખોલો. ત્યાર પછી GST નું હોમપેજ દેખાશે

  2.      માન્ય ક્રેડેન્શિયલ દ્વારા GST પોર્ટલ પર લોગ ઈન થાઓ

  3.      સર્વિસીસ>રીટર્નસ > ટ્રેક રીટર્ન સ્ટેટ્સ કંમાન્ડ આ મુજબ ક્લીક કરો .

તમારું  GST રીટર્ન રજૂ કરવા પર, તમને એપ્લિકેશન રેફરન્સ નંબર (એઆરએન) આપવામાં આવશે. તમે આ(ARN)  એઆરએન સાથે તમારી એપ્લિકેશનની સ્થિતિને ટ્રૅક કરી શકો છો.

  1. a)       ARN ની જગ્યા પર તમને રીટર્ન ફાઈલ કરતા તમારા  મેઈલ પર મળેલ ARN (એઆરએન) ને લખો

  2. b)       સર્ચ પર ક્લીક કરો

એપ્લિકેશનની સ્થિતિ તમને જોવા મળશે

એપ્લિકેશન ની સ્થિતિ અને તેની સમજૂતી:

ટુ બી ફાઇલ્ડ : રીટર્ન તારીખ આવી ગઈ છે પણ ભરાયેલ  નથી

સબમિટેડ બટ નોટ ફાઇલ્ડ : રીટર્ન માન્ય થયેલ છે પરંતુ ભરાયેલ નથી

ફાઇલ્ડ વેલીડ: રીટર્ન ભરાઈ ગયું છે

ફાઇલ્ડ ઈનવેલીડ : રીટર્ન ભરાઈ ગયું છે પણ ટેક્સ ભરાયો નથી અથવા તો ઓછો ભરેલ છે.

એપ્લિકેશન ની આ મુજબ ની સ્થિતિ તમને જણાવે છે કે હવે પછી શું કરવું જોઈએ

યોગ્ય કે ચોક્કસ GSTR રિપોર્ટ મેળવવામા સંઘર્ષ કરી રહ્યા છો? વ્યાપાર ને અજમાવો. અહીં થી ડાઉનલોડ કરો

હેપી વ્યાપારીંગ!!vyaparapp, business accounting, invoicing app. billing, create invoice

You May Also Like

Leave a Reply