વ્યાપારની મદદથી GSTR – 1 કઈ રીતે તૈયાર કરવું?

રેગ્યુલર જીએસટી હેઠળ રેજિસ્ટર થયેલા છો?

જો તમારો જવાબ હા હોય, તો તમારે તમારું  GSTR – 1 રીટર્ન દર મહિનાની 10 મી તારીખ સુધીમાં અનિવાર્યપણે ભરવાનું રહેશે

GSTR – 1  જાતે તૈયાર કરવાનું મુશ્કેલ હોઈ શકે છે , પરંતુ વ્યાપાર જેવા બિઝનેસ એકાઉન્ટીંગ સોફ્ટવેર થોડી ક્ષણોમાં જ તેને તૈયાર કરવામાં તમારી મદદ કરે છે

આ રહી વ્યાપાર ની મદદથી 5 સરળ પગલામાં GSTR- 1 તૈયાર કરવાની રીત:

સ્ટેપ 1 : તમારી વ્યાપાર એપ  ખોલી, ડાબી બાજુએ મેનુમાં જઈ, રિપોર્ટ્સ પર ક્લિક કરો, નીચે સ્ક્રોલ કરી જીએસટીઆર રિપોર્ટ પર પહોંચો અને  GSTR – 1 પર ક્લિક કરો

 

સ્ટેપ 2 : જો તમે આ વર્ષના પહેલાં ક્વાર્ટર માટે જીએસટીઆર – 1 તૈયાર  કરવાં માંગતા હોવ તો “થી ” ફિલ્ડમાં  “જાન્યુઆરી 2019” અને “સુધી” ફિલ્ડમાં “એપ્રિલ 2019” સિલેક્ટ કરો.  

 

સ્ટેપ 3 : હવે કંપની નું નામ સિલેક્ટ કરો

 

સ્ટેપ 4 :તમારો GSTR – 1 રિપોર્ટ તૈયાર છે. તમે આપેલા સમય દરમ્યાનના તમારા બધા જ સેલ તથા સેલ રીટર્ન જોઈ શકો છો

 

સ્ટેપ 5 : આ રિપોર્ટને PDF અથવા એકસેલ ફોર્મેટમાં ડાઉનલોડ કરો, શેર કરો અને જુઓ

સ્ટેપ 6 : આ GSTR – 1 રિપોર્ટને જીએસટી પોર્ટલ (https://www.gst.gov.in/) પર અપલોડ કરીને રીટર્ન ફાઇલિંગ પ્રોસેસ પુરી કરો

વ્યાપારની મદદથી તમારો GSTR- 3B રિપોર્ટ તૈયાર કરવાના ફાયદા :

  1. તમારા સમય અને મહેનતની ઘણી બચત થશે
  2. તમને કોઈ એકાઉન્ટિંગ જ્ઞાનની જરૂરત નથી
  3. તમારા  GSTR- 1 રીટર્ન જીએસટી પોર્ટલ ઉપર સહજતાથી રદ થતા નથી
  4. તમે સરળતાથી તમારા GSTR- 1  રીટર્ન તમારા એકાઉંટન્ટ સાથે ચકાસણી કરાવા માટે શૅર કરી શકો છો.

હેપ્પી વ્યાપારીંગ!!!vyaparapp, business accounting, invoicing app. billing, create invoice

You May Also Like

Leave a Reply