શા માટે તમારા વ્યવસાયને સ્પ્રેડશીટ્સ ની આંટીઘૂંટીમાંથી મુક્ત થવાની જરૂર છે?

શું તમે હજી પણ તમારા વ્યવસાય માં એકાઉન્ટિંગ કે તેની ચુકવણીઓ, મળવાપાત્ર રકમ અને અન્ય ખાતા ને જાળવવા માટે સ્પ્રેડશીટ પદ્ધતિ માં અટકેલા છો?

ઉઠો! આપણે ના તો તે જૂના દિવસોમાં જીવી રહ્યા છીએ અને ના તો જૂની પદ્ધતિઓ વાપરી રહ્યા છે આયુર્વેદ અથવા યોગ સિવાય આધુનિક વિશ્વ સારી રીતે કાર્ય કરે છે..

સારું,જો તમે બિઝનેસ ને એક માલિક છો અને વૃદ્ધિની શોધમાં છો, તો તમારે સ્પ્રેડશીટ્સથી વ્યવસાય એકાઉન્ટિંગ જાળવવાની રીત થી મુક્ત થવાની જરૂર છે કારણ કે,

 • તેને જાળવવાની એક સારી રીત છે!
 • વ્યાપાર જેવા બિઝનેસ એકાઉન્ટિંગ સૉફ્ટવેરનો પ્રયાસ કરો, જે તમને એક સરખા કાર્યોને વધુ સરળ અને ઝડપી કરવામાં સહાય કરે છે.
 • કાઉન્ટિંગ હેતુ માટે સ્પ્રેડશીટ્સ બનાવવામાં આવેલ નથી!
 • જ્યારે, વ્યાપાર એવું સૉફ્ટવેર છે! જે એવા ભારતીયો દ્વારા બનાવવામાં આવ્યું છે  કે જેઓ એકાઉન્ટિંગ અને વ્યવસાય બંનેમાં કુશળતા ધરાવે છે.
 • શું દિવસ અને રાત સ્પ્રેડશીટ્સનો ઉપયોગ કરીને બિઝનેસ નો રિપોર્ટ તૈયાર કરી રહ્યા છો!
 • જો તમે ચાલાક છો, તો કોઈ પણ જાત ની માથાકૂટ માં પડ્યા વગર માત્ર અમુક જ સેકંડમાં બધી આવશ્યક વિગતો સાથે સચોટ બિઝનેસ રિપોર્ટ્સ આપમેળે તૈયાર કરવા માટે સૉફ્ટવેરનો ઉપયોગ કરો. આ તમને ભવિષ્ય માટે ની વધુ સારી યોજના બનાવવામાં ઘણી સહાય કરે છે.
 • સ્પ્રેડશીટ્સમાં કઈ પણ ખોટું કરવું સરળ છે!
 • સૉફ્ટવેરમાં, ફોર્મ્યુલા માં ભૂલો અને મેન્યુઅલ ગણતરી ની ભૂલો માટે કોઈ રસ્તો નથી. હકીકતમાં, સૉફ્ટવેર ઓછામાં ઓછા સમયમાં ચોક્કસ ગણતરીઓની ખાતરી આપે છે.
 • વ્યાપર જેવા સૉફ્ટવેર ની મદદ થી, તમે સરળતાથી તમારા ગ્રાહકો ને વૉટ્સ એપ,એસએમએસ પર ઇન્વૉઇસેસ મોકલી  શકો છો.
 • શું તમે સ્પ્રેડશીટ્સ દ્વારા તે કરી શકો છો? વગર કોઈ પ્રયત્નો વિના!
 • ચુકવણીઓ, મળવાપાત્ર, બાકીની રકમ વગેરે અલગથી અને સૉફ્ટવેરમાં સારી રીતે ગોઠવાયેલ હોય છે, સ્પ્રેડશીટ્સથી વિપરીત!
 • વ્યાપાર એપ્લિકેશન તમને જે પણ માહિતીની જરૂર છે તે ઝડપથી શોધવામાં મદદ કરે છે જ્યાં તમારે સ્પ્રેડશીટ્સ ની જેમ મુખ્ય સર્ચ હેઠળ ની વિગતો ગુમાવવી નથી પડતી.
 • તમારા બિઝનેસ એકાઉન્ટિંગ સ્પ્રેડશીટને એકથી વધુ વ્યક્તિ જોવે એટલે વધુ મૂંઝવણ!
 • જ્યારે વ્યાપાર જેવા સૉફ્ટવેર થી ઘણા લોકો એક જ સમયે તમારા સૌથી વધુ અપડેટ કરેલા બિઝનેસ ડેટા પર કાર્ય કરી  શકે છે.
 • સ્પ્રેડશીટ્સને તમારા ફોન દ્વારા નિયંત્રિત કરી શકાતું નથી!
 • તે વ્યવહારિક દ્રષ્ટિ એ મુશ્કેલ છે. પરંતુ આ સોફ્ટવેર જેવા કે વ્યાપાર એપ નો ઉપયોગ ફોન દ્વારા કરી શકાય છે. એટલે કે તમારો બિઝનેસ હાથવગો થઈ જાય છે.
 • તમારા એકાઉન્ટન્ટ અવ્યવસ્થિત ડેટાને પસંદ કરતા નથી!
 • તમારા એકાઉન્ટન્ટને તે યોગ્ય રીતે વર્ગીકૃત કરેલું હોય તો વધુ સારું લાગે છે કેમ કે તેમની પાસે  તે ગોઠવવાનો સમય રહેતો નથી.સૉફ્ટવેર ખૂબ સારી રીતે સંગઠિત છે અને આવશ્યક માહિતી ઝડપથી પ્રદાન કરે છે.
 • શરૂઆત ના સમય માં એક્સેલ સ્પ્રેડશીટ થી છુટકારો મેળવી એકાઉન્ટિંગ સોફ્ટવેર જેવા કે વ્યાપાર નો ઉપયોગ શરુ કરવું જરૂરી છે.

વ્યાપાર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો>>

હવે, અમે તમારા તરફથી સાંભળવા માંગીએ છીએ: સ્પ્રેડશીટ ના બદલે બિઝનેસ એકાઉન્ટિંગ સૉફ્ટવેર નો ઉપયોગ કરવા શા માટે તમે ઉત્સાહિત છો તેનું એક કારણ અમને કહો.

હેપી વ્યાપારીંગ!!!vyaparapp, business accounting, invoicing app. billing, create invoice

You May Also Like

Leave a Reply