શું જાતે તૈયાર કરવામાં આવતી કંટાળાજનક બિઝનેસ એકાઉન્ટિંગ પ્રક્રિયામાંથી મુક્ત થવા ઈચ્છો છો?

જો તમે કોઈ નાના બિઝનેસ ના માલિક છો, તો તમારા એકાઉન્ટ્સને જરૂરી સૉફ્ટવેર ની મદદ વગર જાતે તૈયાર કરતા હશો, તો તમે નિશ્ચિતપણે નિરાશ થશો! એવું લાગશે  કે તમે વાસ્તવિક બિઝનેસ કરતાં વધુ એકાઉન્ટિંગ કરી રહ્યાં છો, શું તમે તેમાંના નથી ને ?

સૌ પ્રથમ, તમે 1960 ના દાયકામાં નથી કે તમારું એકાઉન્ટિંગ જાતે કરી રહ્યા છો. તમારે પેપર અને પુસ્તકોના જથ્થા માંથી છુટકારો મેળવવાની જરૂર છે, કે જેમાં દિવસ રાત ની મેહનત થી વ્યહવારો નોંધવામાં આવે

આવી કંટાળાજનક એકાઉન્ટિંગ પ્રક્રિયામાંથી મુક્ત થવા માટે માત્ર એક કલાક ની જ જરૂર છે કારણ કે ,

 

  • તમે અજાણતા ખોટી સંખ્યાઓ દાખલ કરો તો તે  ખોટા બેલેન્સમાં પરિણમે છે. ફરીથી તેની તપાસ કરવી તે વધુ સમય માંગી લે છે તેના કરતા ફરીથી શરુ કરવું તે ડહાપણ ભર્યું છે

 

    • જ્યારે, વ્યાપાર  જેવું સૉફ્ટવેર પળવાર માં જ આવી ભૂલો ને શોધી તેને સુધારી દે છે એટલે કે તે અન્ય ઉત્પાદક બિઝનેસ કાર્યો માટે સમય બચાવવામાં તમારી મદદ કરે છે.

 

  • તમારી ખાતાની પુસ્તકો ખોવાઈ જાય તે સામાન્ય છે. આ  ઘણી વાર મોટું નુકસાન પહોંચાડે છે. મોટાભાગના સમયે તમે શું કરવું તે માટે મૂંઝવણ અનુભવશો  એવા બિઝનેસ વ્યવહારો માટે જે અસ્પષ્ટ છે જે મહત્વપૂર્ણ છે. સંદર્ભ દસ્તાવેજોમાંથી ફરીથી આવા પુસ્તકોની તૈયારી કરવી એ બહુ મુશ્કેલી ઉભી કરી શકે છે.

 

    • જ્યારે સૉફ્ટવેરમાં સંગ્રહિત ડિજિટલ ડેટા સુરક્ષિત રહે છે, અને વ્યાપાર દ્વારા , તમે ડેટાને સુરક્ષિત રાખવા માટે બહુવિધ બેકઅપ લઈ શકો છો, તમારી પસંદગીના આધારે નકલોને ઓફલાઇન / ઑનલાઇન સાચવી શકો છો. આવી માહિતીની જાતે નકલ કરવું એ બહુ સમય માંગી લે  છે.

 

  • તમારા એકાઉન્ટન્ટ્સ તમારા ડેટાને યોગ્ય રીતે રાખવાનું  પસંદ કરે છે, નહીંંતર એકાઉન્ટ બેલેન્સ ને તપાસી માહિતીની સમીક્ષા કરવી તેમના માટે મુશ્કેલ બને છે. જરૂરી માહિતીને શોધવા માટે તેઓને વિવિધ બિલ પર  નજર રાખવાની જરૂર પડી શકે છે.

 

  • આ પ્રકારના  પેપરવર્કમાં ઘણો સમય જતો રહે  છે જે તેમની ફી માં પણ વધારો કરે  છે. સમય, પ્રયાસ અને પૈસા બચાવવા માટે એકાઉન્ટન્ટ્સ દ્વારા યોગ્ય  એકાઉન્ટિંગ સૉફ્ટવેરનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે!

પેપરમાંથી છુટકારો મેળવો ,

ડિજિટલ બનો, વ્યાપાર નો ઉપયોગ કરો !

 

વ્યાપાર – શ્રેષ્ઠ બિઝનેસ એકાઉન્ટિંગ એપ ને ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો>>

હેપી વ્યાપારીંગ!!

You May Also Like

Leave a Reply