સારા ઇન્વાઇસ,જલ્દી પેમેંટ અને સારા બિજ઼્નેસ માટે ની 5 ટીપ્સ (સૂચનો)

Invoice Maker, Invoices for Business, Invoice App, Billing Software, Tally accounting, Billing and Invoice for Business, Retail POS, Invoice and Billing, Billing Software, Invoices on the go, Create Invoices,

શુ તમને ખ્યાલ છે? ઍક ઇન્વાઇસ તમારા બિજ઼્નેસ વિશે ઘણુ બધુ કહી શકે છે

અહી થોડી ટીપ્સ (સૂચનો)આપેલ છે, જે તમને તથા તમારા બિજ઼્નેસ ને સફળતા અપાવી શકે છે.

ટિપ #1

ઇનવાઇસસ પર સિગ્નેચર (સહી) તથા લોગો (LOGO) રાખવા થી તમારો બિજ઼્નેસ વધુ વિશ્વસનીય દેખાય છે માટે જ 95 % જેવી મોટી કંપની ના ઇન્વાઇસ પર લોગો (LOGO) હોય છે

ટિપ # 2

મોટી દશાંશ કે અપૂર્ણ રકમ ધરાવતી સંખ્યા ને નજીક ની પૂર્ણ સંખ્યા સુધી રાઉંડ ઑફ કરી દેવી જેથી ઇનવાઇસસ ને વાંચવમા 40% સુધી સરળ થઈ શકે. આ ઉપરાંત તે સરસ અને વ્યવસ્થિત લખેલુ પણ દેખાય.   

ટિપ # 3

તમારા ઇન્વાઇસ પર ક્યારેય પણ હાથેથી “પેઈડ અમાઉંટ’ કે ” બૅલેન્સ રિમેનિંગ” ના લખવુ. તેના બદલે તેવુ પ્રિન્ટ ફોર્મ મા મોકલવુ જેથી ઇન્વાઇસ વધુ પ્રોફેશનલ લાગશે. આના લીધે બની શકે છે કસ્ટમર્સ તરફ થી થતી ચૂકવણી મા 75% વધારો પણ થાય.

ટિપ # 4

ઇન્વાઇસ ના અંત મા આભાર કે કસ્ટમ નોટ જોઈ કસ્ટમર ઘણી હદે ખુશ થઈ શકે છે. ખરેખર તો 10 માથી 8 કસ્ટમર આવા મેસેજ જોઈ આકર્ષિત થતા હોય છે.

ટિપ # 5

ડ્યૂ ડેટ ને ઇન્વાઇસ પર લખવા થી કસ્ટમર ના મન મા ચૂકવણી વધુ જલ્દી કરવા નો વિચાર આવે છે, જેનાથી તમારી 60 % જલ્દી થી પૈસા મળી શકે છે.

આ ઉપરાંત, તમારા ઇન્વાઇસ ની સીધી અસર તમારા બિજ઼્નેસ ની પ્રતિષ્ઠા પર પણ થાય છે.

અંત મા ઍમ કહીશ કે ઇનવોઇસિંગ કરતા તમારો સમય શુભ રહે.

Read this article in English – 5 Tips for Better Invoice, Faster Payment and Better Business

હૅપી વ્યાપારીંગ!!! વધુ જાણકારી માટે www.vyaparapp.in પર જાઓ.Accounting software, GST compatible accounting software, Vyapar, Invoicing software

 

You May Also Like

Leave a Reply