Home » Gujarati » સારા સમાચાર: જીએસટીઆર (GSTR) -9 ની અંતિમ તારીખ 31 માર્ચ, 2019 સુધી લંબાવાઈ

સારા સમાચાર: જીએસટીઆર (GSTR) -9 ની અંતિમ તારીખ 31 માર્ચ, 2019 સુધી લંબાવાઈ

  • by

જો તમે જીએસટી(GST) હેઠળ રજિસ્ટર્ડ બિઝનેસમેન છો અને બધા પ્રયત્નો  કરવા છતાં મુશ્કેલી અનુભવી રહ્યા છો 31 ડિસેમ્બર ની તારીખ ને પહોંચી વળવા તો તમારે માટે એક સારા સમાચાર છે .

જાણીએ છે કે ,વાર્ષિક રિટર્ન જીએસટીઆર(GSTR) -9 ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2018 ના રોજ નક્કી કરવામાં આવી હતી. જીએસટી(GST) વાર્ષિક રિટર્ન ફાઇલ કરવા માટે 31 ડિસેમ્બર, 2018 ના અંતિમ મુદતના થોડા દિવસો પહેલા સરકારે ત્રણ મહિના સુધી વધારવાની  જાહેરાત કરી તેને માર્ચ 31, 2019 સુધી લંબાવી છે *

[*8 ડિસેમ્બર, 2018 ના રોજ નવીનતમ અપડેટ]

આ ઉપરાંત ,તમને નાણાકીય વર્ષ 2017-18 ના જીએસટીઆર (GSTR)-1 માં બાકી રહી ગયેલ  ઇન્વૉઇસેસ / ડેબિટ નોંધો / ક્રેડિટ નોંધો અપલોડ કરવાની અને નાણાકીય વર્ષ 2017-18 ના દાવો ન કરાયેલા ITC નો દાવો ક્લેમ  કરવાની મંજૂરી પણ અપાઈ છે. જો આવું થાય તો વાર્ષિક રીટર્ન નું રીકન્સીલિયેશન(સમાધાન) કરવું સરળ રહેશે.

ખરેખર, આ એક દુઃખ માં રાહત આપનાર સમાચાર છે, ખરું ને?

જીએસટીઆર(GSTR) -9 ફાઈલ કરવા માટેની અંતિમ તારીખ લંબાવવા માટેનાં સંભવિત કારણો

સરકાર ના  ફોર્મ જીએસટીઆર(GSTR)-9, ફોર્મ જીએસટીઆર(GSTR)-9એ(A) અને ફોર્મ જીએસટીઆર(GSTR)-9સી(C) ની તારીખ 31 માર્ચ,2019 સુધી લંબાવવા પાછળ ઘણા બધા કારણો આધારરૂપ હોઈ શકે છે.

ત્યાં એવી શંકા છે કે તે વાર્ષિક રીટર્ન માં આપેલી માહિતી માં મળેલી  ભૂલોને કારણે હોઈ શકે છે. જોકે ,કરદાતાઓને છેલ્લી તારીખ ની ચુસ્ત મુદતથી રાહત આપવાનો નિર્ણય પણ નિર્ણાયક પરિબળ હોઈ શકે છે. જે પણ કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો  છે, કરદાતાઓ ખુબ નસીબદાર છે!

જો તમે જીએસટી(GST) વાર્ષિક રીટર્ન બનાવવા નું શરુ  કરી દીધું છે, તો તમે જાણો છો કે જીએસટીઆર(GSTR) -9 ને ભરવું કોઈ મજાક નથી. તમારે વાર્ષિક રીટર્ન માં ચોક્કસ વિગતો ભરવા માટે માસિક રીટર્ન માં માહિતી ને યોગ્ય રીતે ભરવી જોઈએ. ફોર્મમાં અગાઉના વર્ષ દરમિયાન કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનથી સંબંધિત વિગતો, વિવિધ કરદાતાઓ, જેમ કે સીજીએસટી(CGST), એસજીએસટી(SGST), આઇજીએસટી(IGST)  અને વગેરે તેમાં શામેલ હોવું આવશ્યક છે, અન્ય નિયમો પણ ચાલુ છે. આ રીતે, ફોર્મ વર્ષ દરમિયાન માસિક / ત્રિમાસિક રીટર્ન માં આપવામાં આવેલી માહિતીને એકીકૃત કરે છે. આ ઉપરાંત, વધારાની માહિતીની જરૂર છે કે નહિ તે જાણવું ખરેખર સમય માંગી લે તેમ છે.

પરંતુ હવે, તમારી પાસે તે છે, ટાઇમ(સમય) !!!

લેટ ફાઈલિંગ પેનલ્ટી તરફ પ્રેરાય છે.

જીએસટીઆર(GSTR) -9 રીટર્ન ને મોડું ભરવા થી અથવા નોન-ફાઇલિંગના પરિણામ રૂપે દંડ લાગશે. ડિફોલ્ટ રૂપે પ્રત્યેક  દિવસ માટે 200 એસજીએસટી(SGST) અને સીજીએસટી(CGST) દરેક માટે 100). કરદાતા ફાઈલ કરે નહીં ત્યાં સુધી પેનલ્ટી ચાર્જ ચાલુ રહેશે, જોકે તે કુલ ખર્ચ 5000 થી વધુ થશે નહિ.

તમે આ રીતે પૈસા ગુમાવવા તો નહિ જ માંગો, શું તમે?

સર્વશ્રેષ્ઠ બિઝનેસ એકાઉન્ટિંગ એપ એવી વ્યાપાર નો ઉપયોગ કરીને ખુબ જ ઓછા પ્રયત્નો માં  જીએસટીઆર(GSTR)-9 બનાવવા નું શરુ કરો. અને તે સંપૂર્ણ મફત છે.

અહીં થી ડાઉનલોડ કરો>>

હેપી વ્યાપારીંગ!!

Leave a Reply