તમે હવે તમારી GST રીટર્ન વિશે ની માહિતી મેળવી શકો છો

Business accounting, GSTR , tax returns

ટેક્સ રિટર્ન, વ્યવસાયિક, બિઝનેસ એકાઉન્ટિંગ , એકાઉન્ટિંગ સોફ્ટવેર હવે કરદાતાઓ એ GSTN  પોર્ટલ પર ફાઈલ કરેલ રીટર્ન વિશે ની માહિતી  જોઈ શકે છે, કેવી રીતે તે અહીં જણાવવામાં આવ્યું છે.      https://www.gst.gov.in/ URL ને ખોલો. ત્યાર પછી GST નું હોમપેજ દેખાશે      માન્ય ક્રેડેન્શિયલ દ્વારા GST પોર્ટલ પર લોગ ઈન થાઓ      સર્વિસીસ>રીટર્નસ > ટ્રેક રીટર્ન સ્ટેટ્સ કંમાન્ડ…

Read More...