31 મી જુલાઈ પહેલા આઇટીઆર ફાઈલ કરવા નું વિચારી રહ્યા છો?: તો જાણો એસએમઈના વેપારીઓએ નીચે ની કઈ બાબતો જાણવી જરૂરી છે.

July 31st, ITR, return filing

શું તમે એવો બિઝનેસ ચલાવી રહ્યા છો જેની આવક 1 કરોડ કરતા વધુ છે? કે તમે સેલ્ફ એમ્પ્લોઇડ છો અને 25 લાખ કમાઈ રહ્યા છો? જો તમે આમાં થી કઈ પણ છો , 31 જુલાઈ તમારી માટે મહત્વ ની તારીખ છે અને તમારે ITR ફાઈલ કરતા પહેલા નીચે ની બાબતો જાણવી જરૂરી છે. એક યોગ્ય…

Read More...